Thursday, 22 March 2012

કાદરખાનને વ્હીલચેરમાં જોઈને થઈ ગયાં સૌ સ્તબ્ધ,તસવીરો

ચરિત્ર અભિનેતાની આ હાલત જોઈને ચાહકોને લાગ્યો આંચકો

ફિલ્મી દુનિયાના દરેક પાસાંથી વાકેફ કલાકાર કાદરખાનને સોમવારે ચંદીગઢ એરપોર્ટ પર વ્હીલચેરમાં જોઈને તેમના ચાહકો દંગ રહી ગયા હતા.

કોમેડી કરવાની હોય કે જાનદાર સંવાદો લખવાના કે બોલવાના હોય, કાદરખાને ફિલ્મના તમામ પાસાંમાં પોતાનું કૌશલ્ય સિદ્ધ કરી બદાવ્યું છે. કાદરખાન સોમવારે જેટ એરવેઝની ફ્લાઇટમાં ચંદીગઢ પહોંચ્યો, અને ત્યાંથી હરિયાણાના કૈથલ જવા રવાના થઈ ગયો. આ સમયે તેના ચાહકોએ તેને બુકે ભેટ આપ્યા અને ઓટોગ્રાફ પણ લીધા. જુઓ તસવીરો... 

No comments:

Post a Comment